Monday, September 29, 2014

Kshitij


Snehi nu milan jetlu madhur chhe,
E sneh thi dil chur chur chhe,
Aakash ne dharti aam to malta nathi,
Toy 'Kshitij' nu naam mashur chhe.

Aapno pan ek divas jamano aavshe

"આપણો" પણ એક દિવસ જમાનો આવશે..


સમય એક સરસ મજાનો આવશે.
તમને શોધતો એ છાનોમાનો આવશે,
દુનીયાની કિતીઁ જોઇને ઈષાઁ ના કરશો દોસ્ત
"આપણો" પણ એક દિવસ જમાનો આવશે..

Tari Yaad




તારી યાદ

છે સુખ તો મન કેમ ઉદાસ છે..?
વેહતી નદી ની જેમ જીદંગી જાય છે,
ખબર છે કે નથી અટકટી કોઇના વગર આ દુનીયા,
તો "તારી યાદ" થી આંખો કેમ છલ્કાય છે..?