Wednesday, September 5, 2012

Pranay Virah ni Nadi ma

https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-ash4/291900_348316561922120_537688065_n.jpg

પ્રણય વિરહ ની નદી માં ...
બે પ્યાસા આત્મા ઓ ને કિનારો શોધતા વલખતા જોયા.

શાંત પ્રવાહ માં તરતા જોયા,
તરફડિયા મારતા , ડૂબતા જોયા.

મોત ની મંઝિલ ભણી ના ભૂલ ભુલામણી નાં
પ્રવાહ માં તણાતા જોયા " નીશી " ........... 


~  નલિની સિંહ " નીશી "

Tuesday, September 4, 2012

Zindagi ma Hasya nu Mahtwa

જિંદગીમાં હાસ્યનું બહુ મહત્વ છે. હાસ્ય શ્રેષ્ઠ ઔષધ છે...
પણ જો તમે કારણ વગર હસો તો તમારે ઔષધની જરૂર પડે.