પ્રણય વિરહ ની નદી માં ...
બે પ્યાસા આત્મા ઓ ને કિનારો શોધતા વલખતા જોયા.
શાંત પ્રવાહ માં તરતા જોયા,
તરફડિયા મારતા , ડૂબતા જોયા.
મોત ની મંઝિલ ભણી ના ભૂલ ભુલામણી નાં
પ્રવાહ માં તણાતા જોયા " નીશી " ...........
~ નલિની સિંહ " નીશી "
Posted by Kejal Shah at Wednesday, September 05, 2012
0 comments:
Post a Comment